Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજ્યના 13 મદદનીશ સમાજ કલ્યાણ વિભાગના વર્ગ-2ના અધિકારીઓને બઢતી : 4 અધિકારીઓની બદલી

ગાંધીનગર : રાજ્યના 13 મદદનીશ સમાજ કલ્યાણ વિભાગના વર્ગ-2ના અધિકારીઓને હંગામી ધોરણે બઢતી સાથે વર્ગ-1ના નિમણુંક આપી છે જયારે નાય 4 અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે 

(7:15 pm IST)