Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટી

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી: નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા ખેડુતોમા ખુશીનો માહોલ

ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટી થઇ છે,  વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ભરૂચ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડુતોમા ખુશીનો માહોલ છવાયો છે ,

 

(6:48 pm IST)