Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સુરતના કામરેજમાં બે જ કલાકમાં સાડા ત્રણ ઈંચઃ વલસાડ જિલ્લામાં બે ઈંચ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃ રાજયનાં ૫૮ તાલુકાઓમાં ગતરાત્રીના ૧૨ વાગ્‍યા સુધીમાં ૩.૫ ઈંચ સુધીનો વરસાદઃ સુરતનાં કામરેજમાં ૨ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારઃ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ૨ ઈંચઃ બાલાસિનોર અને દેડીયાપાડામાં ૪૦ મીમી વરસાદ

 

(11:13 am IST)