Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગાંધીનગરમાં મોડીરાતે ઝાપટુઃ સવારે આણંદ આસપાસના વિસ્‍તારોમાં વરસાદ

રાજકોટઃ ગઈ મોડી રાત્રે દોઢેક વાગ્‍યા આસપાસ રાજયના પાટનગર ગાંધીનગરમાં પંદરેક મિનિટ સુધી જોરદાર વરસાદ પડયો હોવાનું અકિલાના શ્રોતા અલ્‍કાબેન દલાલ જણાવે છેઃ આ ઉપરાંત આજે વહેલી સવારે આણંદ આસપાસ વિસ્‍તારોમાં પણ વરસાદ પડયો હતો

 

(11:15 am IST)