Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે નવા પગારપંચ અને મોંઘવારી ભથ્થાની ભેટ:નીતિનભાઈ પટેલએ આપ્યો સંકેત

કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે ગુજરાત સરકાર પણ કર્મચારીઓને લાભ આપવા વિચારણા

ગાંધીનગર : ભારત સરકારના મોંઘવારી ભથ્થુ આપવામાં આવ્યું છે તે પ્રકારે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો થતો હોય છે. રાજ્ય સરકાર કાર્યરત રહી છે કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે ગુજરાત સરકારના પણ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો નો લાભ આપવાનો નાણા વિભાગ સક્રિય વિચારણા કરી રહ્યું છે.

(12:39 am IST)