Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ડો. ચિત્રલેખા સીંઘ સાથે

 વિશ્વમાં સૌ પ્રથમ પેઇન્ટીંગમાં ડિલિટની પદવી મેળવનાર આગ્રાના ડો. ચિત્રલેખા સીંઘ અને લેખિકા ડો. સુભદા પાંડયે (ચિત્તોડગઢ) સાથે ફોટો સંગ્રાહક અશોક દવેએ ખેંચાવેલ તસ્વીર નજરે પડે છે.

(4:21 pm IST)