Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્યના 10 નાયબ સેક્શન અધિકારીઓની બદલી : 31 માર્ચ સુધી નાણાં વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુંક

અમદાવાદ : વર્ષ 2022-23ની અંદાજપત્રની કામગીરીને ધ્યાને લઈને રાજ્યના 10 નાયબ સેક્શન અધિકારીની તાત્કાલિક અસરથી નાણા વિભાગમાં બદલી કરાઈ છે આ 10 અધિકારીઓની 31 માર્ચ સુધી નાણાં વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે  જેની યાદી આ મુજબ છે

(8:04 pm IST)