Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પાલનપુર આબુરોડ હાઇવે પર અનાજની બોરી ભરેલી ટ્રકે પલ્ટી મારી

ટ્રકની નીચે કાર દબાઈ ગયો; પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો કાઢ્યો બહાર કાઢ્યો

બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે 5.30 આસપાસ થયો અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરિયો ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી. અકસ્માતમાં ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો બહાર કાઢ્યો હતો હાલમાં યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો છે

 

(11:57 am IST)