Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નર્મદાના ડેડીયાપાડામાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા.

પાંચપચેરી ગામે 500થી વધુ લોકો સાંસદ સંજયસિંહની હાજરીમાં AAPમાં જોડાયા

નર્મદાના ડેડીયાપાડામાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા. પાંચપચેરી ગામે 500થી વધુ લોકો AAPમાં જોડાયા. AAPના સાંસદ સંજયસિંહની હાજરીમાં 500 લોકો AAPમાં જોડાયા છે. સાંસદ સંજયસિંહે પરિવારવાદને લઇને ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

(12:21 am IST)