Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

અમદાવાદના નરોડામાં આજે યોજાયેલ ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા

કોર્પોરેટર અને બક્ષી પંચના પ્રમુખ પર હુમલો લવ ભરવાડે બંને પર લાકડીથી કર્યો હુમલો

અમદાવાદ : અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કાર્યકરોની સેન્સ પ્રક્રિયાની કામગીરી દરમિયાન મારામારીના બનાવો બનવા પામ્યા છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉપર હુમલાનો બનાવ બન્યો છે. આ હુમલો લવ ભરવાડ નામના કાર્યકરે કર્યોનું બહાર આવેલ છે.

(3:58 pm IST)