Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા : GMDC ગ્રાઉન્ડ રોડ ઉપર દારૂની ખાલી બોટલોનું પ્રદશન

જાહેરમાં દારૂ વેચાતો હોવાના પુરાવા રૂપે મૂકી હોવાનું અનુમાન

અમદાવાદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે અમદાવાદના  GMDC ગ્રાઉન્ડ રોડ ઉપર દારૂની ખાલી બોટલોનું પ્રદશન કરાયું હતું આ  જાહેર રોડ ઉપર અજાણ્યા શખ્શ દારૂની બોટલો મૂકી હતી  જાહેરમાં દારૂ વેચાતો હોવાના પુરાવા રૂપે મૂકી હોવાનું અનુમાન થઇ રહ્યું છે

(10:53 pm IST)