Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ભરૂચ જિલ્લામાં સતત ઉંચો જતો કોરોના આંક : છેલ્લા ત્રણ દિવસ 400થી વધુ કોરોનાના કેસ નોંધાયા

શનિવારે 448 નવા કોરોના કેસ ,107 સાજા થયા : અંક્લેશ્વરમાં ડબલ સેન્ચ્યુરી સાથે 205 ,ભરૂચ માં 165 અને ઝગડીયામાં 40 નવા કેસ:જિલ્લાનો કુલ કોરોના આંક 3434 થયો

.ભરૂચ જિલ્લામાં સતત ઉંચો કોરોના આંક નોંધાઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસ  400 થી વધુ  કોરોના ના કેસ નોંધાયા છે શનિવારે 448 નવા કોરોના કેસ , જયારે 107  સાજા થયા હતા બીજીતરફ .અંક્લેશ્વરમાં ડબલ સેન્ચ્યુરી સાથે 205 ,ભરૂચ માં 165  અને  ઝગડીયા માં 40  નવા કેસ નોંધાયા છે, .જિલ્લાનો કુલ કોરોના આંક 3434 થયો છે

(8:31 pm IST)