Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પ્રજાસત્તાક પર્વે ડીઝીટલ ઇન્ડીયા સેલ : રિલાયન્સ દ્વારા ડીઝીટલ ખરીદી પર આકર્ષક ઓફરો મુકાઇ

(કેતન ખત્રી)  અમદાવાદ, તા. ર૪ : ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ડિજિટલ ઇન્ડિયાના સેલ સાથે કરો. તમામ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ, માય જિયો સ્ટોર્સ અને www.relian cedigital.in  પર તમારા મનપસંદ ટેક પર આકર્ષક ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મેળવો. ઇલેકટ્રોનિકસ પર શ્રેષ્ઠ ડિલ્સ ઉપરાંત રિલાયન્સ ડિજિટલ કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ પર તાત્કાલિક ૬ ટકા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે.

સિટીબેંકના ગ્રાહકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર તાત્કાલિક ૧૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ઉપરાંત દરેક રૂ. ૫,૦૦૦/-ની ખરીદી પર રિલાયન્સ ડિજિટલનું રૂ. ૧,૦૦૦/-ર્ંનું વાઉચર મેળવો. આ ઓફર્સ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી માન્ય છે.

આ વિશેષ ઓફર્સ ઇલેકટ્રોનિકસની બહોળી રેન્જ પર ઉપલબ્ધ છે, જેમ કે ટેલીવિઝન, સ્માર્ટફોન્સ, લેપ્ટોપ્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનો, વેરેબલ્સ અને હોમ એપ્લાયન્સિસ તમારા હાથમાં વિવો, શાઓમી અને સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન મેળવો, જે આકર્ષક ઓફર સાથે ઉપલબ્ધ છે. વનપ્લસ ૯ય્વ્ ૫ઞ્ની ખરીદી ફકત રૂ. ૩૮,૯૯૯/-માં (બેંક કેશબેક પછીની કિંમત) અથવા સેમસંગ ગેલેકસી S20FE 5Gની ખરીદી ફકત રૂ. ૩૪,૯૯૦/- (કેશબેક અને એકસચેન્જ બોનસ પછી કિંમત) માં  થઇ શકશે. 

ઉપરાંત શ્રેષ્ઠ ઓડિયો અનુભવ મેળવવા આકર્ષક ડિલ મેળવો. With a Rs. off on an MRP of રૂ. ૧૮,૯૦૦/-ર્ંની એમઆરપી પર રૂ. ૬,૯૧૦/-નું ડિસ્કાઉન્ટ મેળવવાની સાથે એપલ એરપોડ્સ વિથ વાયરલેસ ર્ચાજિંગ કેસ ફકત રૂ. ૧૧,૯૯૦/-ર્ંમાં મેળવો (ઓફર પ્રાઇસમાં પસંદગીની બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂ. ૧,૫૦૦નું કેશબેક સામેલ છે).ચાલુ વર્ષે ખરીદીના અનુભવને વધારે લાભદાયક બનાવવા ઇએમઆઇ અને સરળ ધિરાણ માટેના આકર્ષક વિકલ્પો છે. ગ્રાહકો www.relian cedigital.in  પરથી પણ ખરીદી કરી શકે છે અને ઇન્સ્ટા ડિલિવર્રીં (૩ કલાકથી ઓછા સમયમાં ડિલિવરી)નો લાભ લઈ શકે છે તથા તેમના નજીકના સ્ટોર્સમાંથી સ્ટોર પિક-અપનો વિકલ્પ મેળવી શકે છે.

(3:30 pm IST)