Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાજપનો સતાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ : અમિત ચાવડા

રાજકોટ : સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ટ્વિટ, કહ્યું- ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ છે અને આ સરદાર સાહેબનું નહીં પણ ગુજરાતનું અપમાન છે. તેમ જણાવ્યું હતું.

(3:58 pm IST)