Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સુરત જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે ચાર્જ સંભાળ્યો:સોમવાર-ગુરૂવાર જનતા દિવસ, કલેક્ટર લોકોને સાંભળશે:વેક્સિનેશનને પ્રાયોરિટી આપીશું : આયુષ ઓક

2011 ગુજરાત બેચના આઈએએસ અધિકારી આયુષ ઓક મોટાભાગની તેમની નોકરી સૌરાષ્ટ્ર તરફ જ રહી છે પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે

(કાર્તિક બાવીશી દ્વારા) સુરત જિલ્લા કલેક્ટર તરીકે આયુષ ઓકે બુધવારે ચાર્જ સંભાળ્યો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકારે બદલીઓ કરી હતી, જેમાં અમરેલી કલેક્ટર રહી ચુકેલા આયુષ ઓકને સુરત મુકાયા હતા. ‘સોમવાર અને ગુરુવાર જનતા દિવસ રહેશે. રૂબરૂ લોકોની ફરિયાદ સાંભળીશ. લેન્ડગ્રેબિંગના કેસ કે અશાંતધારાના નિયમોના પાલનની વાત હશે તેમાં કંઇપણ ખોટું નહીં થવા દઈશ નહીં. આયુષ ઓક
મૂળ કોંકણ રત્નાગીરી મહારાષ્ટ્ર ના વતની એવા આયુશ ઓક પર્વતારોહણ પણ છે આયુષ ઓકસોમવાર-ગુરૂવાર જનતા દિવસ ત્યાર બાદ જિલ્લાનો અભ્યાસ કરી લોક ઉપયોગી કામગીરી કરવાનું જણાવ્યું હતું

(11:08 am IST)