Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમૂલના એમડીને અકસ્માત નડ્યો : આણંદના બાકરોલ નજીક પલટી ખાઇ ગઇ કાર:હોસ્પિટલમાં દાખલ કરાયા

આણંદના બાકરોલ રોડ પર અકસ્માત સર્જાતા અમુલના એમડી આર એસ સોઢી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા

આણંદ: ભારતમાં જાણિતી અમૂલ ડેરીના એમડી આર એસ સોઢીને કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આણંદના બાકરોલ રોડ પર સજાર્યો છે. જેમાં આર એસ સોઢી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(10:41 pm IST)