Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમદાવાદના સેટે લાઇટ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો : અન્ય બે આરોપીના નામ ખુલ્યા : શોધખોળ

સેટેલાઈટના માણેકબાગ હોલ નજીક રહેણાક એપાર્ટમેન્ટમાં દારૂનો જથ્થો કબજે

અમદાવાદ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ અંગે પોલીસ દફતરે થયેલ નોંધ મુજબ  જે.જી.ચારણ પો.સબ.ઇન્સ., નોકરી, ગુના નિવારણ શાખા, અમદાવાદ શહેરનો રીપોર્ટ કે રૂબરૂની નીચે જણાવેલ ફરીયાદીની  સતા ફરીયાદ હકીકત આરોપીઓ વિરુધ્ધની લખી લઈ આ બરાબર મોકલી આપેલ છે. તો આ અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી, ગુન્હો રજીસ્ટર કરી, સીઆર.પી.સી. કલમ ૧૫૭ નો જાહેર રીપોર્ટ કરી પેટામાં સામેલ પંચનામાં વિગતે મુદ્દામાલ પાવતી ફાડી લઇ, આરોપી તથા મુદ્દામાલ સંભાળી લઇ આગળની તપાસ અર્થે કાગળો આપના પોલીસ સ્ટેશન ખાતે રાખી લેવા વિનંતિ છે. તા.૨૩/૦૬/૨૦૨૨, (૧) ફરીયાદી અમદાવાદ શહેર શ્રી સ.ત. અ.હે.કો. અનિરૂધ્ધસિંહ ધીરૂભાઈ બાનં.૮૯૯૦ નોકરી, ગુના નિવારણ શાખા, (ર) આરોપી - (૧) કૃણાલ મયંકભાઇ માર ઉ.વ.૪૪, રહે. માનં.એસ/ર, અભિલાષ એપાર્ટમેન્ટ માણેકબાગ હોલની નજીક, સેટેલાઇટ અમદાવાદ શહેર.મો.નં.૭૯૯૦૪૮૩૩૦૪ નડી મળી આવેલ આરોપીઓ (૧) અભિષેક ઉર્ફે અભિ ઉર્ફે ભઇલ જાતે મોદી, રહે, શાહપુર, અમદાવાદ શહેર મો.નં.૭૨૦૧૦૦૦૧૨૩ તથા (૨) ધર્મેશ ઉર્ફે કાચો મો નં. ૭૨૦૧૮૭૩૮૩૨ {3} || તારા - તા.૨૩/૦૨/૨૦૨૨ ના ફેલા૭:૨૩/૫૫ વાગે. (તા.૨૩/૦૬/૨૦૨૨ ના કલાક-૨૩૨૫ વાગે. ({ (તા.ટા પશુની જગ્યા 4. મકાન નં.એસ-ર અભિલાષ એપાર્ટમેન્ટ, માણેકબાગ હોલ નજીક, સેટેલાઈટ, અમદાવાદ શહેર ખાતે (51ાનીલમ નુમાન ક્રોધી પ્રોહીબીશન એકટ ૬૫એ.એ), ૧૧૬(૧)(બી), ૮૧ મુજબ ૪: (૧) ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂ ભરેલ સીલબંધ બોટલ નંગ-૨૨ કિ.રૂ.૪૪,૮૪૩/- તથા (ર) ખાલી કાચની બોટલ નંગ-૫૬ તથા (૩) બોટલના ઢાંકણ નંગ ૬૭ તથા (૪) સ્ટીકર નંગ-૧ર તથા (૫) રેપર નંગ-૪ તથા (૬) ગરણી નંગ-૧ તથા (૩) નાળચું નંગ-૧ તથા (૮) ચોડી નંગ-૧ તથા (૯) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-, તથા (૧૦) લાઇટ બીલ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૪૯,૮૪૩/- ની મતાનો મુદ્દામાલ (૮) આ કામે મળી આવેલ વિદેશી દારૂના જથ્થા સંબંધમાં ઉંડાણ પૂર્વક તપાસ કરી, ગુનાના મુળ સુધી પોહચવા વિનંતિ છે. (ટ) નોંધ કોચીડ-૧૯ (કૉરોના)ની મમારી અનુસંધાને મટે, પોલીસ કમિાર  અમદાવાદ શહેર નાઓની માર્ગદર્શિકા મુજબ સદર ગુનાના કામે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીને 4ટક કરેલ નથી, જેનો કોવીડ-૧૯ (કોરોના) સંક્રમણનો રીપોર્ટ કરાવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી કરવી

 

(11:04 am IST)