Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્યમાં હજુ વરસાદની આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ : રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, દીવ, અલંગ, ભરૂચ, દહેજ સહિતના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

(12:42 am IST)