Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરત મહાનગરપાલિકાની 63 સ્કૂલના શિક્ષકો અને આચાર્ય અને નેશનલ બિલ્ડર એવોર્ડ આપ્યા

સ્કૂલના શિક્ષકો અને 12 આચાર્યને એવોર્ડ એનાયત કરાયા

સુરત :  ઇન્ડિયા મિશન હેઠળ કામ કરતી એક સંસ્થાએ સુરત મહાનગરપાલિકાની 63 સ્કૂલના શિક્ષકો અને આચાર્ય અને નેશનલ બિલ્ડર એવોર્ડ આપ્યા છે. ટીચ અભિયાન હેઠળ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આ પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે.

રોટરી ક્લબ દ્વારા સાક્ષરતા અભિયાન હેઠળ આ પ્રકારની કામગીરી કરીને એવોર્ડ આપવામાં આવે છે. જેમાં શિક્ષણ માટે શિક્ષકોનો સપોર્ટ તથા તેઓએ આપેલું સમય દાન અને બાળકોને વાંચન લેખન અને ગણન માટે કરવામાં આવેલી કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં તે સ્કૂલના શિક્ષકો અને 12 આચાર્યને એવોર્ડ આપવામાં આવ્યો છે.

(11:29 pm IST)