Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાજપીપળા ખાતે સંગઠન મંત્રીની મુલાકાત દરમ્યાન VHP ના આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન મંત્રી રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિસદના આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,આ ચર્ચામાં પ્રાંત સંગઠન મંત્રી વિક્રમસિંહ ભાટી,રામભાઈ ભરવાડ વિભાગ સંગઠન મંત્રી પંચમહાલ, સુરેશભાઈ અકબરી જિલ્લા સંગઠન મંત્રી સુરત મહાનગર, રાકેશભાઈ તાપી જિલ્લા સંગઠન મંત્રી, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આ સંગઠન બેઠકમાં આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

(10:22 pm IST)