Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાણાવાવ શહેર યુવા ભાજપ દ્વારા 100 કરોડ વેકસિન ડોઝની ઉજવણી 100 અંકમાં ગોઠવી અને રાણાવાવ સરકારી હાઈસ્કૂલ ખાતે કરાયેલ ઉજવણી

રાણાવાવ શહેર યુવા ભાજપ દ્વારા 100 કરોડ વેકસિન ડોઝની ઉજવણી 100 અંકમાં ગોઠવી અને રાણાવાવ સરકારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ જેમાં પોરબંદર જિલ્લા યુવા  જીલ્લા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા કાર્યક્રમ ના ઇન્ચાર્જ અને પોરબંદર જીલ્લા યુવા ભાજપ મંત્રી જયભાઈ કક્કડ મહામંત્રી જગદીશભાઈ બાપોદરા રાણાવાવ શહેર યુવા મોરચા ના મહામંત્રી સુનિલભાઈ ચૌહાણ બાબુભાઈ ચૌહાણ મૈસુરભાઈ જે એમ જોષી સાહેબ સુમિતભાઈ જોષી પારસભાઈ તથા તમામ સ્ટાફ  તથા યુવા ભાજપ ના કાર્યકર્તા એ સાથે મળી ને કાર્યક્રમ ને સફળ બનાવેલ છે

(8:16 pm IST)