Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની

તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ :102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે :પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે

વડોદરા : સ્વાદ પ્રિય અને કૈક નવીનતા ઇચ્છુક લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો 102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે

(8:20 pm IST)