Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પંચમહાલના શહેરામાં વિધાનસભા ચૂંટણીને લઈ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

સિમ્બોલ લોડીંગ તેમજ ક્રમાંક અનુસાર મતદાન મથકના EVM અને VVPATના સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે,

અમદાવાદ : પંચમહાલ જિલ્લાના શહેરાના કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિની નિગરાની હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ EVM અને VVPATને તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી,જેમાં સિમ્બોલ લોડીંગ તેમજ ક્રમાંક અનુસાર મતદાન મથકના EVM અને VVPATના સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે, ત્યારબાદ ચોથી ડિસેમ્બરના રોજ શહેરા વિધાનસસભા બેઠકના 293 મતદાન મથકો ઉપર મોકલવામાં આવશે.

(10:49 pm IST)