Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સુરતના રાંદેરમાં લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતું કોલસેન્ટર ઝડપાયુ

સંચાલક ઓનલાઈન ડેટાબેઝ ખરીદી લોકોનો સંપર્ક કરી ફોરેક્ષ માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમ આપતા

સુરત : સુરતના રાંદેરમાં લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ઠગતુ કોલસેન્ટર ઝડપાયુ છે. કોલ સેન્ટરના સંચાલક ઓનલાઈન ડેટાબેઝ ખરીદી લોકોનો સંપર્ક કરી ફોરેક્ષ માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમ આપતા હતા. વિવિધ એપ્લિકેશન દ્વારા નાણાં ભરાવીને લોકોને છેતરતા હતા.

(12:58 am IST)