Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજપીપળામાં પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીમાં વડની પૂજા કરતી પત્નીઓ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા સહીત સમગ્ર જિલ્લામાં હિન્દૂ ધર્મની પરંપરા મુજબ આજરોજ પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી હતી જેમાં પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે ત્રણ દિવસ વ્રત રાખી આજે પૂનમના દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વડની પૂજા કરી પુર્ણાહુતી કરી હતી.

(10:46 pm IST)