Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી ફરી પ્લેટફોર્મ ટીકિટ મળવા લાગી

કોરોના સંક્રમણ ઘટતા ફરીથી પ્લેટફોર્મ ટીકિટ મળતી થઈ: અગાઉ યાત્રીઓ સિવાય અન્યને પ્લેટફોર્મ પર પ્રવેશ ન હતો: હવે યાત્રીઓના સ્વજનો પ્લેટફોર્મ ટીકિટ લઈ સ્ટેશનની અંદર જઈ શકશે.

(5:58 pm IST)