Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પંકજ ઔઘિયા , સી.એમ.ત્રિવેદી સહિત GAS કેડરના ૩૦ અધિકારીઓને બધતિરૂપી સીલેકેશન ગ્રેડની ભેટ આપતી ગુજરાત સરકાર

રાજકોટ : GAS કેડરમાં ફરજ બજાવતા ૩૦ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ બઢતીના ભાગરૂપે મંજૂર કરવામાં આવ્યો છે,ઉકત અધિકારીઓમાં ડિરેકટર રૂરલ ડેવલપમેન્ટ ઓથોરિટી અમદાવાદ ફરજ બજાવતા પંકજ ઔઘિયા ,સેલ્સ ટેકસ વિભાગના એડી.કમિશનર સી.એમ.ત્રિવેદી વિગેરેનો સમાવેશ છે , અન્ય વિગતો આ મુજબ છે

(8:23 pm IST)