Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ત્રણથી વધુ સિસ્ટમ્સ ગુજરાત ઉપર સક્રિયઃ મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજકોટઃ સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપર ત્રણથી વધુ સિસ્ટમ્સ સક્રિય હોય જેની અસરથી આજે અથવા આવતીકાલથી મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. સાર્વત્રિક નહી પણ દરરોજ કોઈ- કોઈ જગ્યાએ વરસાદ પડી જશે. ઈન્સેટ તસ્વીરમાં ઉપર વાદળોનો ગંજારવ આવી રહ્યો છે.

(12:50 pm IST)