Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અમદાવાદમાં કાલથી બે દિવસ યોજાશે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે

શાહીબાગ પોલીસ કમિશનર ગ્રાઉન્ડ. કૃષ્ણનગર હોમ ગાર્ડ ગ્રાઉન્ડ અને મકરબા પોલીસ કવટર્સ પર બેલેટ પેપર થી મતદાનની પ્રક્રિયા કરાશે

અમદાવાદમાં આવતી કાલથી બે દિવસ યોજાશે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં બીજા તબક્કામાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ મતદાન કરશે. જેમાં શાહીબાગ પોલીસ કમિશનર ગ્રાઉન્ડ. કૃષ્ણનગર હોમ ગાર્ડ ગ્રાઉન્ડ અને મકરબા પોલીસ કવટર્સ પર બેલેટ પેપર થી મતદાન ની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. 25 અને 26 નવેમ્બરે સવારે 9 થી સાંજે 5 સુધી બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા ચાલશે.

(12:12 am IST)