Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટું પડ્યું

એસ જી હાઇવે અને વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી ઝાપટું પડ્યું

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના એસ જી હાઇવે અને  વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી ઝાપટું પડ્યું હતું. 

(9:37 pm IST)