Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર કન્યા વિદ્યાલયનું ઝળહળતુ 88 ટકા પરિણામ

ઉના તા.26 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર કન્યા વિદ્યાલયનું  ઝળહળતુ પરિણામ આવેલ છે.
જેમાં શાળામાં પ્રથમ બારૈયા ભૂમિકા 99.42 પર્સન્ટાઇલ ર.ધાનાણી મિતવા 99.28 પર્સન્ટાઇલ
3.સખરેલિયા સિદ્ધિ 98.80 પર્સન્ટાઇલ 4.કુંભાણી જેન્સી 97.54 પર્સન્ટાઇલ અને 5.વોરા શ્રેયા 93.29 પર્સન્ટાઇલ આવતા શાળાના પ્રિન્સીપાલ શ્રી મહેશભાઇ જોષીએ તથા શાળા સંચાલકોએ તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.                           

 

(12:08 pm IST)