Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેશે : હવામાન વિભાગે કર્યુ પૂર્વાનુમાન

મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગે વર્ષ 2023ના ચોમાસાને લઇને પૂર્વાનુમાન કર્યુ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. જેથી મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે.

(8:31 pm IST)