Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આગામી દિવસોમાં બીજા વર્ગો પણ ઓફલાઈન શરૂ થશે : ઓનલાઇન કલાસ તો ચાલુ રાખવા જ પડશે : ભૂપેન્દ્રસિંહ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં કહ્યું છે કે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ ઓફલાઈન શરૂ થશે. બીજા વર્ગો શરુ કરવા અંગે કોર કમિટીની બેઠક મળશે તેમાં વધુ વર્ગો ક્યારે શરુ કરવા તેનો  નિર્ણય લેવામાં આવશે. જો કે આમછતાં સ્કૂલોએ ફરજિયાત ઓનલાઇન કલાસ તો ચાલુ રાખવા જ પડશે.

(3:44 pm IST)