Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડનો આજે જન્મ દિવસ

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ રહી છે

વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને એક ઉમદા વ્યક્તિત્વ એટલે લાખાભાઇ ભરવાડ… આપ સદૈવ રાષ્ટ્રહિત, સમાજહિત, સામાજિક સમરસતા, જનસેવા, લોકકલ્યાણના કાર્યો અવિરત કરતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે સાત દરિયા ભરીને જન્મ દિવસની હાર્દિક શુભકામના.પાઠવાઈ રહી છે
માઁ ભારતી અને ભગવાન દ્વારકાધીશની અવિરત કૃપા આપના પર વરસતી રહે… આપ રાજકીય ક્ષેત્રે સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ… (લાખાભાઇ ભરવાડ મો.નંબર : 9825033178)
(વંદના નીલકંઠ વાસુકિયા (પત્રકાર – વિરમગામ)

(11:21 am IST)