Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

 જસદણ સુરત શહેર ખાતે બુધવારે રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો.સૈયદના સાહેબના આશીર્વાદ લઇ તેમને જન્મદિનના અભિનંદન પાઠવ્યા હતાં આ તકે તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રહ્યા હતાં. નોંધનીય છે કે જેનો સમાજમાં પડયો બોલ ઝીલાય છે તે માનવતાવાદી ડો.સૈયદના સાહેબના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા અગાઉ સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આવ્યા હતાં.(તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસીઃ જસદણ)

(11:34 am IST)