Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતમાં:કોંગ્રેસના દિવંગત નેતા અહેમદભાઈ પટેલની પુણ્યતિથિ કાર્યક્રમમાં ભાગ લેવા અશોક ગેહલોત સુરત પહોંચ્યા

અમદાવાદ ;  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત એક દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અશોક ગહેલોત સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યાં હતા.

(7:07 pm IST)