Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ઝી સિનેમામાં કાલે કાર્તિકેય-ટુનો વર્લ્‍ડ પ્રિમીયર

(કેતન ખત્રી) અમદાવાદઃ આ ફિલ્‍મને દર્શકોમાં હિટ થઇ ગઇ છે. એવા કોઇ નહી હોય જે શ્રીકૃષ્‍ણની ભવ્‍યતાથી પ્રભાવિત નહી થયા હોય. કાર્તિકેય ટુએ આ જ બાબત પર છે જે દર્શકોને જીવનભરના એક અલગ જ સાહસ પર લઇ જાય છે. આ ફિલ્‍મ લગભગ ૫૦ દિવસથી થીએટરમાં ચાલી રહી છે. ઝી સિનેમા પર કાલે ૨૭મીના રાત્રે ૮ વાગે કાર્તિકેય ટુના વર્લ્‍ડ ટેલિવિઝન પ્રિમિયર જોવા મળશે

(3:34 pm IST)