Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરાના સાવલી તાલુકામાં બાઇકના લોનના હપ્તાની વ્યવસ્થા ન થતા યુવાને ઝેરી દવા ગટગટાવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: સાવલી તાલુકાના રાયકા ગામે રામાકાકાના કુવા પાસે રહેતા 18 વર્ષના કાર્તિક મંગળભાઈ ચૌહાણે બે મહિના પહેલા નવી બાઈક લીધી હતી. આ બાઈકના લોનના હપ્તાનું આયોજન નહીં થતાં કાર્તિકે પોતાના ઘેર ઝેરી દવા પી લીધી હતી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.

(5:30 pm IST)