Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરામાં ડીસીબી પોલીસે માહિતીના આધારે દશરથ ગામે જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડયા

વડોદરા: ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે દશરથ ગામ નવદુર્ગા સોસાયટીમાં રહેતો કલ્પેશ રૂપે કલ્લુ જશવંતભાઈ બારીયા વિદેશી દારૂનો ધંધો કરે છે અને તેને વિદેશી દારૂનો જથ્થો ઘરના વાડામાં સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે ડીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જેને તપાસ કરતા કલ્પેશ રૂપે કરેલું બારીયા મળી આવ્યું હતું તેના ઘરની પાછળના વાડામાં જમીનમાં દાટેલો એક થયેલો બહાર કાઢીને પોલીસે ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 120 બોટલો મળી આવી હતી આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો કેટલા સમયથી ધંધો કરતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)