Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવો 1 કેસ પોઝિટિવ નોંધાયો :વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી :એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.045 થયો :કુલ 12.66.580 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 2355 લોકોનું રસીકરણ કરાયું

-રાજયમાં હાલમાં 22 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે વધુ 4 દર્દી સ્વસ્થ થયા છે,અત્યાર સુધીમાં કુલ 12,66,580 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,045 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 2355 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.22.503 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 22 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે ,જયારે 21 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા 1  કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે

(9:21 pm IST)