Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જરગામની યુવતીને ઘરમાં એકલી જોઈ ગામના યુવાને ઘરમાં ઘૂસી છેડછાડ કરતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના જરગામમાં ફરીયાદી બેન પોતાના ઘરે એકલા હતા તે વખતે ગામનો રાકેશભાઇ વિનોદભાઇ વસાવા ફરિયાદ કરનાર યુવતીના ઘર મા જતા ફરીયાદીએ જણાવેલ કે હુ ઘરે એકલી છુ તમે કેમ અમારા ઘરમાં આવ્યા છો જેથી રાકેશ એ જણાવેલ કે હું કેમ તમારા ઘરમાં ના આવી શકુ તેવુ કહી ફરી, ના ઘરમાં પલંગ ઉપર ઇજજત લેવાના ઇરાદે ધકકો મારી પાડી દઇ બન્ને હાથ પકડી ફરી ની સાથે છેડછાડ કરતા ડેડીયાપાડા પોલીસે રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:19 am IST)
  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST

  • સવારે ૪ાા વાગે સુરત નજીક હળવો ભૂકંપ : વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરત પાસે ૩.૧ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ત્રીસેક કિ.મી. દૂર નોંધાયું હતું. હળવો ભૂકંપ હોય કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારો સિવાય ખાસ અસર જોવા મળી ન હોવાનું ચર્ચાય છે. access_time 12:44 pm IST

  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST