Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સી.આર. પાટીલ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે

રાજકોટ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ હવે ઉતર ગુજરાતનાં પ્રવાસે જશે. ૩ સપ્ટેમ્બરથી ઉતર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત થશે. અંબાજી દર્શન કરી ઉતર ગુજરાતનાં પ્રવાસની વધુ શરૂઆત કરશે. તેમ જાણવા મળે છે.

તેઓ એકથી તબક્કે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે જિલ્લાને આવરી લેશે.

(3:17 pm IST)