Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજ્યના તમામ મંત્રીઓને પ્રભારી મંત્રીઓને જિલ્લાઓ ફાળવાયા

જાહેર થયેલ સૂચિત જિલ્લામાં રાજકોટ-મોરબીમાં પૂર્ણેશ મોદી,ભાવનગર બોટાદ માટે રાઘવજીભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કનુભાઈ દેસાઈ,કચ્છમાં અરવિંદ રૈયાણી, અમરેલીમાં બ્રિજેશ મેરજા, પોરબંદરમાં રાઘવજીભાઈ મકવાણા અને સુરેન્દ્રનગરમાં દેવાભાઇ માલમને જવાબદારી

અમદાવાદ : રાજ્યના તમામ મંત્રીઓને પ્રભારી મંત્રીઓને જિલ્લાઓ ફાળવાયા  છે, જાહેર થયેલો સૂચિત જિલ્લામાં રાજકોટ-મોરબીમાં પૂર્ણેશ મોદી,ભાવનગર બોટાદ માટે રાઘવજીભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કનુભાઈ દેસાઈ,કચ્છમાં અરવિંદ રૈયાણી, અમરેલીમાં બ્રિજેશ મેરજા, પોરબંદરમાં રાઘવજીભાઈ મકવાણા અને સુરેન્દ્રનગરમાં દેવાભાઇ માલમને જવાબદારી સોંપાઈ છે

 રાજ્યના 24 જિલ્લાઓના મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે ફાળવાયેલ જિલ્લા અને મંત્રીઓના નામ આ મુજબ છે

(9:34 pm IST)