Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો બેનરો સાથે સુત્રોચ્ચાર- દેખાવો

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ભવન બહાર બેનરો સાથે દેખાવો કર્યા હતા.

(1:09 pm IST)