Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખાદ્યતેલ મોંઘુ થયું : સરકારનો સ્વીકાર

અમદાવાદ : છેલ્લા ૧ વર્ષમાં સીંગતેલના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૧૮, કપાસિયા તેલના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૩૨, પામોલિન તેલના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.૧૯નો વધારો : આજે રાજ્ય વિધાનસભામાં સરકારે ભાવ વધ્યાનું સ્વીકાર્યું

(3:41 pm IST)