Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અમદાવાદમાં 17 ડિસેમ્બર સુધી અમદાવાદમાં સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કાનું આયોજન

અમદાવાદ મનપા દ્વારા આઠ ઝોનમાં આયોજનનો પૂરતો અને વધુમાં વધુ સંખ્યામાં નાગરીકોએ લાભ લેવા અપીલ

અમદાવાદ : અમદાવાદમાં તા.29/10થી તા.17/12 સુધી નિયત તારીખ મુજબ શહેરના દર્શાવેલા વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેનો પૂરતો અને વધુમાં વધુ સંખ્યામાં નાગરીકોએ લાભ લેવા માટે દરેકને અપીલ છે

(10:24 pm IST)