Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અકુવાડા ગામે ખેતરમાં સાત વર્ષીય બાળકને સાપ એ ડંખ મારતા સારવાર માટે ખસેડાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામમાં સાત વર્ષના બાળકને ખેતરમાં સાપ કરડતાં તત્કાળ રાજપીપળા સિવિલમાં લાવવામાં આવ્યો હતો
 પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અકુવાડા ગામમાં રહેતો અભિશેખ રાયસીંગભાઇ વસાવા ઉ.વ ૦૭ ગામના ખેતરમાં ઝેરી સાપ કરદી જતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલંસમાં તેના કાકા વિમલભાઇ વસવાઅ રહે અકુવાડા તા.નાંદોદ જી.નર્મદા નાઓ રાજપીપળા સિવીલ હોસ્પીટલમા લાવી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે

(11:25 pm IST)