Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ

અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં બપોરે ઍકાદ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો. ઇશનપુરના આદિવાસી ભીલસમાજના સમુહલગનેત્સવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઅો સાથે નાસભાગ જાવા મળી હતી.માવઠા સાથે ઠંડા પવન પણ ફુંકાયા હતા.

(3:21 pm IST)