Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા મામલે બે જૂથો વચ્ચે માથાકૂટ : પોલીસ પર પથ્થરમારો : ત્રણ પોલીસકર્મી ઘાયલ

પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા

બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામે આજે વરઘોડો કાઢવા મામલે બે જૂથો વચ્ચે બબાલ થતાં બબાલને લઈને બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ત્રણ પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

(12:32 am IST)