Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયુ: વાદળછાયા વાતાવરણ વચ્ચે પુરજોશ પવન ફુંકાયો

પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ: . 15 કીમીની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત.

સુરત : દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. જો કે 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી હતી.

અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયુ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પુરજોશ પવન ફુંકાયો હતો. 15 કીમીની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત મળી રહી છે.

(11:50 pm IST)